News of Tuesday, 22nd April 2025
આ એ ભયાનક ક્ષણ છે જ્યારે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિઃશસ્ત્ર પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધીમાં ૨૮ નિર્દોષ લોકો માર્યા ગયા છે અને ૧૨ ઘાયલ થયા છે. આ ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. જુઓ વિડીયો

(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
