<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

આતંકી હુમલો પાકિસ્‍તાની લશ્‍કરે જ કરાવ્‍યો છે : કાશ્‍મીરના પૂર્વ પોલીસ વડા એસ.પી. વૈદ્યનો ધડાકો : ઈઝરાયલ જેવો સબક સરકાર પાકિસ્‍તાનને શીખવાડે : પીઓકેના લોકોને લશ્‍કર વિરૂદ્ધ બળવો કરવાની હાકલ

શ્રીનગર : જમ્‍મુ કાશ્‍મીરના પૂર્વ ડીજીપી એસ.પી. વૈદ્યએ કહ્યુ છે કે, પાકિસ્‍તાની લશ્‍કરના વડા મુનીરેજ દ્વારા જ પહેલગામમાં આતંકી હુમલો કરાવવામાં આવ્‍યો છે. ભારત ઉપર પુલવામા-૨ જેવો જ હુમલો છે. તેમણે કહ્યુ કે, ઈઝરાયલ જેવુ કરે છે તેવુ જ ભારતે કંઈક કરવુ જોઈએ : પાકિસ્‍તાન કબ્‍જાગ્રસ્‍ત કાશ્‍મીરના લોકોએ પાકિસ્‍તાન લશ્‍કરની વિરૂદ્ધ બળવો કરવાની મારી અપીલ છે : કાશ્‍મીરના પૂર્વ પોલીસ વડાની આ વિસ્‍ફોટક જાહેરાતથી ખળભળાટ

(3:15 PM IST)