News of Wednesday, 23rd April 2025
આતંકવાદીઓ વિશે માહિતી આપનારને 20 લાખ ઇનામ આપશે: કાશ્મીર પોલીસની મોટી જાહેરાત

પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પોલીસે એક મોટી જાહેરાત કરી છે. પોલીસે હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ પુરસ્કાર એવા લોકો માટે છે, જે સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓની ઓળખ, ઠેકાણા અથવા અન્ય કોઈપણ વિશ્વસનીય માહિતી પ્રદાન કરે. કાશ્મીર પોલીસનું આ પગલું હુમલાની તપાસ ઝડપી બનાવવા અને ગુનેગારો સુધી પહોંચવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
