<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

વિપક્ષી નેતા રાહુલ ગાંધી અમેરિકાથી વહેલા ભારત પરત આવશે :કાલે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપશે

રાહુલ ગાંધી આવતીકાલે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક અને સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપશે. પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ, તેઓ ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ અમેરિકાના બોસ્ટનમાં તેમના કાર્યક્રમ પછી ૨૩-૨૪ તારીખની રાત્રે પાછા ફરવાના હતા, પરંતુ તેઓ અધવચ્ચે જ પાછા ફરી રહ્યા છે

(12:36 AM IST)