News of Thursday, 24th April 2025
પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના બે સાથીઓની બાંદીપોરાથી ધરપકડ
બંનેને બાંદીપોરાના હાઝાન વિસ્તારમાંથી પકડી લેવાયા :લગભગ 1000 વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી

પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓના બે સાથીઓની બાંદીપોરાથી ધરપકડ કરવામાં આવી છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના બે સાથીઓની બાંદીપોરાથી ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની માહિતી પર હથિયારો પણ મળી આવ્યા છે. બંનેને બાંદીપોરાના હાઝાન વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. લગભગ 1000 વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
