News of Thursday, 24th April 2025
કર્ણાટક હાઇકોર્ટમાં જાતિ જનગણના રિપોર્ટ પર નિર્ણાયક સુનાવણી

બેંગલુરુ : કર્ણાટક હાઇ કોર્ટમાં આજે જાતિ આધારિત જનગણના રિપોર્ટ સંબંધિત યાચિકાઓ પર સુનાવણી હાથ ધરાઈ રહી છે. આ રિપોર્ટની ગોપનીયતા અને તેના અમલીકરણને લઈને રાજયમાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે. કોંગ્રેસ સરકાર આ રિપોર્ટનો ઉપયોગ સામાજિક ન્યાય માટે કરવા માંગે છે, જયારે વિરોધી પક્ષો તેની પારદર્શિતા પર સવાલ ઉઠાવે છે. કોર્ટનો નિર્ણય રાજયની અનામત નીતિ પર અસર કરી શકે છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
