<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓના બે સાથીઓની બાંદીપોરાથી ધરપકડઃ લગભગ ૧૦૦૦ વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી

 

પહેલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓના બે સાથીઓની બાંદીપોરાથી ધરપકડ કરવામાં આવી છે સૂત્રોના જણાવ્‍યા અનુસાર, તેમની માહિતી પર હથિયારો પણ મળી આવ્‍યા છે. બંનેને બાંદીપોરાના હાઝાન વિસ્‍તારમાંથી પકડવામાં આવ્‍યા હતા. લગભગ ૧૦૦૦ વધુ લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

(2:22 PM IST)