<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ભારત-પાકિસ્‍તાન પરમાણુ યુદ્ધનો ખતરો

યુએસ ગુપ્‍તચર અહેવાલમાં આશંકા

વોશીંગ્‍ટન, તા.૨૫: અમેરિકાના ગુપ્તચર અહેવાલમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે પરમાણુ યુદ્ધની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. રિપોર્ટમાં બંને દેશોમાં પરમાણુ શષાોની સંખ્‍યા અને પરંપરાગત યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ જવાની શકયતાનો ઉલ્લેખ છે. આ સાથે, પાકિસ્‍તાનમાં જૈશ-એ-મોહમ્‍મદના તાલીમ શિબિરો ખાલી કરાવવાના સમાચાર પણ સામે આવ્‍યા છે, જેના કારણે આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્‍યો છે. આ પરિસ્‍થિતિ ગંભીર ચિંતાનો વિષય છે. (રર.ર)

(10:10 AM IST)