<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

પાકિસ્તાનથી શોર્ટ ટર્મ વિઝા પર ભારત આવેલા પાકિસ્તાનીઓ પરત જવા અમદાવાદમાંથી રવાના

ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે અલ્ટિમેટમ આપ્યું છે

પાકિસ્તાનથી શોર્ટ ટર્મ વિઝા પર ભારત આવેલા  પાકિસ્તાનીઓ પરત જવા અમદાવાદમાંથી રવાના થયા છે . ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે અલ્ટિમેટમ આપ્યું છે

અમદાવાદ શહેરમાં પાકિસ્તાનના વસતા નાગરિકની સંખ્યા અંદાજે 5 હજાર ઉપર છે. જેમાંથી 4710 પાકિસ્તાની નાગરિક લોન્ગ ટર્મ વિઝા પર રહે છે, જ્યારે 389 પાકિસ્તાન નાગરિક શોર્ટ ટર્મ પર આવ્યા છે. મોટા ભાગના પાકિસ્તાની નાગરિક અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રહે છે.

 

(12:21 AM IST)