<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અમદાવાદ ચંડોળા તળાવ વિસ્‍તારનું મેગા ડીમોલિશન પૂરજોશમાં ચાલુઃ કુખ્‍યાત શખ્‍સના ૨૦૦૦ વારના જબ્‍બર બાંધકામનો કડૂસલોઃ મોટો ખળભળાટ

અમદાવાદ, તા.૨૯: અમદાવાદમાં મોટા પાયે બાંગ્‍લાદેશી ઘૂસણખોરોએ ગેરકાયદે રીતે રહેતા હોવાનું ખુલવા પામેલ તેવા ચંડોળન તળાવ વિસ્‍તારમાં સવારે ૭:૩૦થી મેગા ડિમોલેશન ઓપરેશન પૂરજોશમાં શરૂ. પોલીસ કમિશ્‍નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકે ક્રાઈમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણ વિગેરેને સાથે રાખી નિરીક્ષણ કર્યુ. કુખ્‍યાત શખ્‍સના ૨૦૦૦ વારના જબ્‍બર બાંધકામો કડૂસલો. મોટો ખળભળાટ.

(11:18 AM IST)