News of Wednesday, 30th April 2025
પુસ્તક વિમોચન પ્રસંગમાં ગડકરી અને થરૂર એકબીજાને મળ્યા

નવી દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એકબીજાને મળ્યા હતા. ભૂટાનમાં ભારતના પૂર્વ રાજદૂત પવન કે વર્માએ લખેલા આ પુસ્તક ‘ઇકોઝ ઓફ ઇટર્નિટીઃ એ જર્ની થ્રૂ ઇન્ડિયન થોટ ફ્રામ ધ રિગ્વેદ ટુ ધ પ્રઝેન્ટ'ના વિમોચન પ્રસંગે વિપક્ષ અને સત્તારૂઢ નેતાઓની આ મુલાકાતની તમામે નોંધ લીધી હતી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
