News of Friday, 2nd May 2025
જેસલમેરથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ: ગુપ્ત માહિતી શેર કરતો હતો
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં 40 વર્ષીય પઠાણ ખાનની ધરપકડ કરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ દરમિયાન, ગુપ્તચર એજન્સીની ટીમે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં 40 વર્ષીય પઠાણ ખાનની ધરપકડ કરી છે . આરોપી પઠાણ ખાન લાંબા સમયથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના હેન્ડલર તરીકે કામ કરી રહ્યો હતો.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
