<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

શેરબજારમાં તેજીનું વાવાઝોડું: સેન્‍સેક્‍સ ૮૧૧૦૦

સવારે ૧૦.૧૫ વાગ્‍યે સેન્‍સેક્‍સ ૯૨૯ તો નીફટી ૨૫૨ પોઈન્‍ટ અપ

મુંબઈ,તા.૦૨: ગઈકાલની રજા બાદ આજે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુંકાયું છે. ૧૦અ૧૫ કલાકે સેન્‍સેક્‍સ ૯૨૯ પોઈન્‍ટ વધીને ૮૧૧૭૧ તો નીફટી ૨૫૨ પોઈન્‍ટ વધીને ૨૪૫૮૬ ઉપર ટ્રેક કરી રહેલ છે.

આજે અદાણી પોર્ટ ૫-૫ ટકા વધ્‍યા છે તો મારૂત, ઈન્‍ડસ બેંક, મહિન્‍દ્રા, ટાટા સ્‍ટીલ, ટાટા મોટર્સ, રિલાયન્‍સ જેવા શેરમાં તેજી જોવા મળી રહી છે.

તમામ સેક્‍ટર ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યાં છે.(૪૦.૧૮)

(4:23 PM IST)