<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

'માત્ર શસ્ત્રો જ નહીં, એકતા પણ ભારતની તાકાત છે', પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરાવતીમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ અમરાવતીમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું . આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, 'આજે ભારતની તાકાત ફક્ત આપણા શસ્ત્રો જ નહીં પણ આપણી એકતા પણ છે'. તેમણે ભારતની એકતાને દેશની મહત્વપૂર્ણ તાકાત ગણાવી છે 

 

(11:15 PM IST)