News of Saturday, 3rd May 2025
પ્રોપર્ટી ખરીદનારા IT ના રડારમા આવશે :દસ્તાવેજમાં 2 લાખથી વધુ રોકડ રકમલખી હશે તો IT વિભાગને હિસાબ આપવો પડશે.
જો કોઇ સબ રજિસ્ટ્રાર માહિતી છુપાવશે તો તેની સામે કાયદેસરના પગલા લેવાશે કાળાનાણામાં થતા દસ્તાવેજ વ્યવહાર અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો

નવી દિલ્હી :કાળાનાણામાં થતા દસ્તાવેજ વ્યવહાર અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. ફ્લેટ કે પ્રોપર્ટી ખરીદનારાઓએ આ સમાચાર ખાસ ધ્યાનમાં લેવા જેવા છે.. વેચાણ દસ્તાવેજમાં 2 લાખથી વધુ રોકડ રકમ લખી હશે તો IT વિભાગને તમારે હિસાબ આપવો પડશે. જો કોઇ સબ રજિસ્ટ્રાર માહિતી છુપાવશે તો તેની સામે કાયદેસરના પગલા લેવાશે
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
