<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

તેલંગાણામાં ‘ફ્યુચર સિટી’ પ્લાન: ૧૦૦૦ એકરમાં ઇલેક્ટ્રોનિક સિટીનું નિર્માણ

તેલંગાણા સરકારે ‘ફ્યુચર સિટી’માં ૧૦૦૦ એકરમાં ઇલેક્ટ્રોનિક સિટી (ઇ-સિટી) બનાવવાની યોજના જાહેર કરી છે. આ પ્રોજેક્ટથી આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે રોજગારીની તકો વધશે અને રાજ્યમાં રોકાણ આકર્ષાશે. આ યોજના હૈદરાબાદની આસપાસના વિસ્તારોમાં અમલમાં મૂકાશે. સરકારે આ પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીઓ સાથે ભાગીદારીની શક્યતાઓ પણ શોધી રહી છે.

 

(7:45 PM IST)