<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ભારત સુનકર ફલાવર સમજે ક્‍યા? ફાયર હે ઈન્‍ડીયા.. ઝૂકેગા નહીઃ સપૂતોએ કરી ધોલાઈ

નવી દિલ્‍હી,તા.૧૦: ભારત સુનકર  ફલાવર સમજ રહા થા પાકિસ્‍તાન, ફાયર હૈ, વાઈલ્‍ડ ફાયર હૈ ઈન્‍ડીયા... ફિલ્‍મ પુષ્‍પા-૨નો ડાયલોગ પાકિસ્‍તાનને દાઝયા પર ડામ દયે તેવો છે.

ફિલ્‍મ પુષ્‍પા ૨ના ડાયલોગનું લેટેસ્‍ટ વર્ઝન પાકિસ્‍તાનના ઘા પર મીઠું ભભરાવવા જેવું છે. ભારત સાથેની સીધી લડાઈમાં પાકિસ્‍તાન એક જ દિવસમાં તૂટી પડ્‍યું છે. હવે આપણે પાકિસ્‍તાનની હાલત પર દયા કરવી જોઈએ કે હસવું જોઈએ... ભારતીય સૈનિકો હસીને પાકિસ્‍તાનના ટુકડા કરી નાખવાના મૂડમાં છે.

 

(4:00 PM IST)