<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

પાકિસ્‍તાન સિવીલીયનો ઉપર હુમલા કરે છેઃ ભારત માત્ર લશ્‍કરી ટાર્ગેટોને નિશાન બનાવે છેઃ ભારત કોઈપણ કાળે પાછી પાની નહિ કરેઃ જયશંકર

 

પાકિસ્‍તાનના ઉંબાડીયાનો જવાબ વાળવામાંથી ભારત પાછી પાની નહિ કરેઃ જયશંકરે વધુમાં કહ્યું ભારત માત્ર લશ્‍કરી ટાર્ગેટ ઉપર પ્રહાર કરે છે. જ્‍યારે પાકિસ્‍તાન સીવીલીયનો ઉપર હુમલા કરે છેઃ ભારત કોઈ ઉશ્‍કેરાટ નથી કરતું: માત્ર પાકિસ્‍તાનના ઉંબાડીયાનો જવાબ આપે છે. ભારત પોતાના સ્‍ટેન્‍ડ ઉપર મક્કમ છે, કોઈપણ ભોગે પાછી પાની નહિ કરેઃ અમેરિકી  વિદેશમંત્રી માર્કો રુબીયો સાથે વાતચીત પછી ભારતના વિદેશમંત્રીએ એક્‍સ મિડીયા ઉપર પોસ્‍ટ મૂકી.(૪૦.૨૪)

(3:28 PM IST)