<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની ૬૫

વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ  સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૬૫:‘‘ બીજી દેશનાઓ માટે જે શુધ્‍ધતા છે તે આપણા માટે અશુધ્‍ધતા જ છે. વસ્‍તુતઃ કોઇને પણ શુધ્‍ધની જેમ મત જાણો''

તંત્ર કહે છે કે અસ્‍તિત્‍વ અખંડ છે. અસ્‍તિત્‍વ એક છે અને જે દ્વન્‍દ છે તે વધુ યાદ રહે કે બધું જ - મનુષ્‍યે બનાવેલુ છે. દ્વન્‍દ્વ માત્ર મનુષ્‍ય નિર્મિત છે. શુભ- અશુભ, નૈતિક- અનૈતિક,પાપ-પુણ્‍ય, એ બધી ધારણાઓ મનુષ્‍યે નિર્માણ કરી છે. એ  મનુષ્‍યની માન્‍યતાઓ છે. એ યથાર્થ નથી. શું શુધ્‍ધ અને શું અશુધ્‍ધ એ તમારી વ્‍યાખ્‍યા ઉપર આધાર રાખે છે. આમેય કયું નૈતિક અને કયું અનૈતિક  છે એ પણ તમારી વ્‍યાખ્‍યા ઉપર નિર્ભર છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

- રજનીશના પ્રણામ

(11:30 AM IST)