News of Friday, 16th May 2025
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુલ્લા અમીર ખાને ડૉ.જયશંકર સાથે વાત કરી
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, વેપાર, રાજદ્વારી જોડાણ અને ચાબહાર બંદર દ્વારા સહયોગ વધારવા અંગે ચર્ચા કરી

નવી દિલ્હી : અફઘાનિસ્તાન કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ 'X' પર પોસ્ટ કર્યું, વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકીએ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી. તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, વેપાર, રાજદ્વારી જોડાણ અને ચાબહાર બંદર દ્વારા સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. વિઝા સુવિધા અને અફઘાન કેદીઓની મુક્તિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
