News of Sunday, 18th May 2025
"ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી :પોર્ટુગલમાં પાકિસ્તાની વિરોધીઓને ભારતીય દૂતાવાસે આપ્યો યોગ્ય જવાબ!

ભારતીય દૂતાવાસે પોર્ટુગલમાં પાકિસ્તાની વિરોધીઓને મોટા બેનરો લગાવીને એક કડક સંદેશ આપ્યો હતો જેના પર લખ્યું હતું કે "ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી". હકીકતમાં, કેટલાક પાકિસ્તાની વિરોધીઓ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની તસવીર સાથે વિરોધ કરતા ત્યાં પહોંચ્યા હતા, જેના જવાબમાં ભારતીય રાજદ્વારીઓએ આ જવાબ આપ્યો છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
