<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનનું પ્રસ્‍થાન

આજે પ્રથમ દિવસે વિનામૂલ્‍યે મુસાફરીનો લાભ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ર૬ : મોદી સરકારે યાત્રાધામ સોમનાથને ભેટ આપી છે.  સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનનું પ્રસ્‍થાન સપ્‍તાહમાં ૬ દિવસ ચાલશે વંદે ભારત ટ્રેન, સાંસદ રાજેશ ચુડાસમાએ મોદી સરકારનો આભાર વ્‍યકત કર્યો છે.

(4:22 PM IST)