<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

નરેન્‍દ્રભાઇએ કચ્‍છની ૧૯૭૧ના યુધ્‍ધની મહિલા વિરાંગનાઓ દ્વારા અપાયેલ સિંદુરના છોડનું પીએમ આવાસમાં રોપણ કર્યુ

આજે વિશ્‍વ પર્યાવરણ દિવસઃ વડાપ્રધાન મોદીનું ટવીટ

નવી દિલ્‍હીઃ આજે વિશ્‍વ પર્યાવરણ દિવસ અંતર્ગત નરેન્‍દ્રભાઇએ વડાપ્રધાન નિવાસ ખાતે સિંદુરના છોડનું રોપણ કર્યું હતું. નરેન્‍દ્રભાઇએ ટવીટ કરી જણાવેલ કે, ૧૯૭૧ના યુધ્‍ધમાં સાહસ અને પરાક્રમની અધ્‍વીતીય મિસાલ આપનાર કચ્‍છની વીરાંગના માતાઓ- બહેનોએ હાલમાંજ ગુજરાત પ્રવાસ દરમ્‍યાન મને સિંદુરનો છોડ ભેટ આપ્‍યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર આજે મને આ છોડને વડાપ્રધાન નિવાસમાં રોપણ કરવાનું સોૈભાગ્‍ય પ્રાપ્ત થયું છે. આ છોડ આપણા દેશની નારીશકિતના શોૈર્ય અને પ્રેરણાનું સશકત પ્રતિક બની રહેશે.

X

આજે વિશ્‍વ પર્યાવરણ દિવસઃ વડાપ્રધાન મોદીનું ટવીટ

 

નવી દિલ્‍હીઃ આજે વિશ્‍વ પર્યાવરણ દિવસ અંતર્ગત નરેન્‍દ્રભાઇએ વડાપ્રધાન નિવાસ ખાતે સિંદુરના છોડનું રોપણ કર્યું હતું. નરેન્‍દ્રભાઇએ ટવીટ કરી જણાવેલ કે, ૧૯૭૧ના યુધ્‍ધમાં સાહસ અને પરાક્રમની અધ્‍વીતીય મિસાલ આપનાર કચ્‍છની વીરાંગના માતાઓ- બહેનોએ હાલમાંજ ગુજરાત પ્રવાસ દરમ્‍યાન મને સિંદુરનો છોડ ભેટ આપ્‍યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર આજે મને આ છોડને વડાપ્રધાન નિવાસમાં રોપણ કરવાનું સોૈભાગ્‍ય પ્રાપ્ત થયું છે. આ છોડ આપણા દેશની નારીશકિતના શોૈર્ય અને પ્રેરણાનું સશકત પ્રતિક બની રહેશે.(૨.૧૭)

(2:47 PM IST)