News of Tuesday, 10th June 2025
ૐ ક્રીં કાલીકાયૈ નમઃ II ચરાડવા મહાકાલી આશ્રમે પૂ. દયાનંદગિરિ બાપુના જય જયકાર સાથે પૂ. અમરગિરિજીની ચાદરવિધિ સંપન્ન


ચરાડવા મહાકાલી આશ્રમ ખાતે બ્રહ્મલીન પૂ. દયાનંદગિરિ બાપુના ભંડારાનું અતિભવ્ય આયોજન થયું હતું. આશ્રમના મહંત પદે પૂ. અમરગિરિ બાપુની ચાદરવિધિ થઇ હતી. આ પ્રસંગે દેશભરમાંથી સાધુ - સંતો - મહંતો પધાર્યા હતા. હજારો ભાવિકોએ પૂ. બાપુને નમન કર્યા હતા. ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પણ પૂ. અમરગિરિ બાપુને ચાદર અર્પણ કરી હતી. સાધુ - સંતો - ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ તમામ પ્રસંગો તસવીરોમાં નજરે પડે છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
