<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

નરેન્‍દ્રભાઈ અમદાવાદ આવી રહ્યા છે, દિલ્‍હીથી રવાના થયાઃ અમિતભાઈ શાહ સતત મુખ્‍યમંત્રી અને હર્ષ સંઘવીના સતત સંપર્કમાં છે : વિજયભાઇ સિવિલમાં સારવાર હેઠળ !!

વિજયભાઈની સીટ નં. ૨-ડીઃ જે મુસાફરો પ્‍લેનમાં બેસી ગયા હતા તેના લીસ્‍ટમાં વિજયભાઈનું નામ ૧૨મા નંબરે છેઃ વિજયભાઈની તબિયત અંગે ભારે ચિંતા સેવાઈ રહી છેઃ થોડા દિવસો પહેલા જ તેમના ધર્મપત્‍નિ અંજલીબેન લંડન ગયા છેઃ આ ઉપરાંત નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરી પણ લંડન પહોંચી ગયા છેઃ વિજયભાઈ તેમની સાથે જોડાવાના હતાઃ બિનસત્તાવાર અહેવાલો મુજબ વિજયભાઈ રૂપાણી સિવિલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે

(3:23 PM IST)