ભારત પાસે ઘણા પૈસા છેઃ તેને મદદ શા માટે? : ભારતીય ચૂંટણી પ્રક્રિયાને બહેતર અને વધુ પ્રભાવશાળી બનાવવા માટે બાઈડન સરકારે ૨૧ મિલિયન ડોલરનું ફંડીંગ મંજુર કર્યુ હતું: જે હવે રદ થયું છેઃ ફંડીંગ રદ કરવા બાબતે ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવીઃ ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ઉઘરાવે છેઃ મોદી પ્રત્યે આદર પણ ફંડ શા માટે આપવું?10:24 AM IST
જાહેર સ્થળોએ મહિલાઓને સ્તનપાન કરાવવા માટે જગ્યા બનાવો: સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારોને આદેશ : આનાથી માતાઓની ગોપનીયતા સુનિશ્ચિત થશે અને બાળકો માટે ફાયદાકારક રહેશે: ઉપરાંત નિર્માણાધીન જાહેર ઇમારતોમાં પણ આવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી: કેન્દ્રને રાજ્યોને બે અઠવાડિયામાં આ આદેશનો અમલ કરવા સૂચના10:28 PM IST
રેખા ગુપ્તા બનશે દિલ્હીના મુખ્યમંત્રી : કેજરીવાલે આપ્યા અભિનંદન: કહ્યું- તમામ વચનો પુરા કરજો : કેજરીવાલે કહ્યું, "રેખા ગુપ્તા જીને દિલ્હીના મુખ્યમંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન: મને આશા છે કે તેઓ દિલ્હીના લોકોને આપેલા બધા વચનો પૂરા કરશે લોકોના વિકાસ અને કલ્યાણ માટેના દરેક કાર્યમાં અમે તેમનું સમર્થન કરીશું.9:29 PM IST
છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર, હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું:રાહુલગાંધીના ટ્વીટના કારણે ભાજપે ઘેર્યા : ભાજપ સહિત મહાયુતિના નેતાઓએ રાહુલ ગાંધી દ્વારા 'શ્રદ્ધાંજલિ' લખવા બદલ ટીકા કરી છે:જાણી જોઈને કે અજાણતાં મહારાષ્ટ્રના મહાપુરુષોનું અપમાન કરી રહ્યા છે9:24 PM IST
૨૦૨૬થી CBSE ૧૦મા ધોરણની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે : શ્રેષ્ઠ સ્કોર માન્ય રહેશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ઍક મહત્વપૂર્ણ બેઠકમાં, શિક્ષણ મંત્રાલયે વૈશ્વિક અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો CBSE શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૦૨૭ થી વર્ષમાં બે વાર ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ લેશે : તે વૈશ્વિક અભ્યાસક્રમો પણ ઓફર કરશે3:48 PM IST
હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કરનાલમાં કોંગ્રેસને મોટો ઝટકો: 50થી વધુ નેતા ભાજપમાં જોડાયા : લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ ત્રિલોચન સિંહ, કોંગ્રેસના પૂર્વ જિલ્લા અધ્યક્ષ અશોક ખુરાના, કરનાલ મનપાના પૂર્વ અધ્યક્ષ બલવિંદર કાલરા ઉપરાંત AAP નેતા સંજય બિંદલ, કોંગ્રેસ OBC સેલના જિલ્લા અધ્યક્ષ સંજય ચંદેલ અને ઘણા પૂર્વ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા: કોંગ્રેસ નેતા નિટ્ટુ માન પણ ભાજપમાં સામેલ થયા2:40 PM IST
૫૫ કરોડથી વધુ લોકોએ પવિત્ર ત્રિવેણીમાં ડૂબકી લગાવી : મહાકુંભ ૨૦૨૫માં ભક્તોની સંખ્યાએ અભૂતપૂર્વ રેકોર્ડ બનાવ્યોઃ દેશના ૫૦ ટકા અને વિશ્વના ૪૫ ટકા સનાતન ધર્મ અનુયાયીઓએ સંગમમાં ડૂબકી લગાવી માનવ ઇતિહાસમાં કોઈપણ ધાર્મિક, સાંસ્કળતિક અથવા સામાજિક કાર્યક્રમમાં આ સૌથી મોટી ભાગીદારી છે, મહાકુંભના છેલ્લા સ્નાન ઉત્સવ, મહા શિવરાત્રી પર, આ સંખ્યા ૬૦ કરોડને વટાવી શકે છે12:17 PM IST
જેલમાં જ ગંગા તાાન! ઉન્નાવમાં ત્રિવેણી જળથી કેદીઓનું પવિત્ર સ્નાન : ‘‘હર-હર ગંગે''ના જયઘોષ સાથે પવિત્ર તાાન અને ધાર્મિક શાંતિનો અનુભવ કરાવતો ભવ્ય કાર્યક્રમઃ મહાકુંભની ભાવનાત્મક અને આધ્યાત્મિક ઉજવણી! ‘‘હર-હર ગંગે''ના જયઘોષ સાથે પવિત્ર સ્નાન અને ધાર્મિક શાંતિનો અનુભવ કરાવતો ભવ્ય કાર્યક્રમ આયોજિત12:15 PM IST
વિશ્વને મેનેજમેન્ટના પાઠ પઢાવશે મહાકુંભ : વર્લ્ડ ગાઈડ બુક તૈયાર કરવામાં આવશે જે ભવિષ્યમાં મહાકુંભ જેવા વિશ્વ કક્ષાના કાર્યક્રમોના સફળતપૂર્વક આયોજનમાં મદદરૂપ સાબિત થશેમહાકુંભની સુરક્ષા, સ્વચ્છતા, સેવા, ટ્રાફિક મેનેજમેન્ટ, ડેકોરેશન, લોકોની શિષ્ટતા વગેરેના સંશોધન પર આધારિત એક અભ્યાસ કરીને ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે11:21 AM IST
ભાઈ કંઈક નવું જ લાવ્યા.. મહાકુંભમાં ‘ડિજિટલ સ્નાન'નો ધંધોઃ ફોટો ડૂબાડો પાપ ધુઓ : સોશિયલ મીડિયા અને યુટયુબ પર કેટલાક પોસ્ટર અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, જો તમે તમારો ફોટો વોટ્સએપ પર મોકલશો, તો તેને ગંગામાં ડૂબકી લગાવવા અને કુંભ તાાન કરાવવામાં આવશે ડિજિટલ બાથ માટે ૩,૧૦૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે4:19 PM IST

ઘર વિહોણા......

સૂત્રોચ્ચાર......

ઐસા દેશ હૈ મેરા......

દેશના તાતનો પર્વ....

વિરોધ પ્રદર્શન...

ગાંધી માર્ગે....
અકિલા સોશ્યિલ મીડિયાસુરતના કતારગામ જૂની GIDC માં એમ્બ્રોઈડરી મશીનમાં ફસાઈને મોતને ભેટેલા યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ : સમલૈંગિક સબંધમાં રૂમ મેટ રજબઅલીએ મોતને ઘાટ ઉતાર્યો: અનૈતિક સબંધનો વીડિયો ડીલીટ ના કરતાં યુવકની હત્યા :મૃતકનો ફોન ફૂલ ચાર્જ હોવા છતાં સ્વિચ ઑફ મળતા તેમજ રજબઅલી વારંવાર તેનો ફોન માંગતા પોલીસને શંકા ગઈ હતી8:09 PM IST
વિચારણા..વિચારણા અને વિચારણા !! કવાયત તુરંત પૂર્ણ કે જૂન માસ દેખાડી દેશે!? ખાનગીમાં ભારે ચર્ચા ! : ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત મહત્વના સ્થાનો ખાલી, ટુંક સમયમાં બીજી અગત્યની જગ્યાઓ ખાલી થવાની છે ત્યારે આઇએએસ લેવલ જેમ ઝડપી નિર્ણય થશે કે કેમ? આઇપીએસ વર્તુળોમાં હોટ ટોપિક : જૂનાગઢ એસપીનું સ્થાન હવે ખૂબ અગત્યનું બનતું જાય છે, આઇબી વડા, સીઆઈડી વડા માફક અમદાવાદઃ રેન્જ, મુખ્ય જેલ વડા જેવા સ્થાન અગત્યના છે તેવા સમયે ગાંધીનગર શું વિચારે છે? તે કોર ગ્રૂપ પણ તાગ મેળવી શકતું નથી10:22 AM IST
નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ ચોથીવાર ગુજરાતનું અંદાજપત્ર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. : ગુરુવારે બપોરે 12 વાગે વિધાનસભાના બજેટ સત્રની બેઠકનો પ્રારંભ થશે:પ્રશ્નોત્તરી કાળથી બેઠક શરૂ થશે. મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, ગૃહ, મહેસુલ, શહેરી વિકાસ સહીતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા હાથ ધરાશે 10:10 PM IST
પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ દ્વારા કોંગ્રેસના ચાર આગેવાનો વિરૂધ્ધ બદનક્ષીના કેસમાં તમામ આરોપીઓ વિરૂધ્ધ વોરંટ કાઢવા હુકમ કરતી રાજકોટ કોર્ટ : નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુ ફેર કરવા માટે ભલામણ કરવા અંગેના બદનક્ષીકારક આક્ષેપો કરનાર કોંગ્રેસના આગેવાનો કેસના આરોપી અંગત મદદનીશ.સુખરામભાઈ રાઠવા, શૈલેષભાઈ ૫૨મા૨, સી.જે.ચાવડા કોર્ટમાં પ્લી નોંધવા હાજર ન રહેતા કોર્ટે આરોપીઓની સામે વોરંટ કાઢવાનો હુકમ કરેલ11:36 PM IST
મનપાનું બજેટ ફકત ભાજપની વાહ-વાહ માટેઃ વાસ્તવીકતાથી દુરઃ વશરામભાઇ : કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાએ અંદાજપત્રમાં દીર્ઘદ્રષ્ટી ન હોવાની અને કાચું કપાયાના પુરાવા રજુ કર્યા : આગામી વર્ષના બજેટમાંથી રિવરફ્રન્ટ જ ગાયબઃ એન્વાયરમેન્ટની મંજુરી મળી ગયા હોવા છતાં પણ કામનું ધબાય નમઃ છેલ્લા ત્રણ વર્ષમાં બજેટમાં ટોટલ કામોમાંથી પપ થી પ૮ ટકા જ બજેટ વપરાયું3:30 PM IST
સોરાષ્ટ્રમાં સૌપ્રથમ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશનની તબીબી સિધ્ધી : રાજકોટની શાશ્વત હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો અને સપોર્ટીંગ સ્ટાફે મહિલા દર્દીનું કર્યુ સફળ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશનઃ એક જ માસમાં મહિલા દર્દીને ગંભીર પ્રકારના માયલોમા કેન્સરમાંથી નવજીવન પામી રાબેતા મુજબનું નવજીવન મળ્યુઃ પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા ડો.સુજય રાઇંચવાર3:18 PM IST
સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરે નિઃશુલ્ક સારવાર : મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૧૦ વર્ષમાં ર૦ લાખ દર્દીઓની સારવાર થઇઃ ભોજન પણ ફ્રીઃ ૧૦૮ બેડની હોસ્પિટલઃ સર્જરી સુધીની સારવાર ફ્રીઃ કાર્ડિયોલોજી, ન્યુરોલોજી વિભાગો શરૂ થશેઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતા દિવ્યકાંતભાઇ તથા અમિતભાઇ4:37 PM IST
શહેરમાં ૧૭૩ કેન્દ્રો પર લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષા અંતર્ગત પોલીસ કમિશનરનું જાહેરનામુ : કેન્દ્રોના ૧૦૦ મિટરની ત્રીજયામાં અનઅધિકૃત લોકોઍ ઍકઠા થવું નહિઃ વેપારીઓ કે શાળાના સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહિઃ છાત્રો તેમજ સુપરવાઇઝરો મોબાઇલ ફોન રાખી શકશે નહિઃ કર્મચારીઓ ઍ, કેન્દ્ર સંચાલકો, સુપરવાઇઝરોઍ ઓ ળખકાર્ડ ફરજીયાત સાથે રાખવા પડશેઃ શાળા આસપાસ ડી.જે., લાઉડસ્પીકર વગાડી શકાશે નહિ4:47 PM IST
સંકલનમાં મજાક મસ્તી મુદ્દે બેઠક છોડી નારાજગી વ્યકત કરી : ફરી મહિલા મેયરનું ઘોર અપમાન : બેઠકમાં નયનાબેન પેઢડિયા સરકારનો અભિનંદન ઠરાવ વાંચતા હતા ત્યારે ભાજપના આગેવાનોએ હાંસી ઉડાવી? : રાજકોટના મહિલા આગેવાનની બધાની હાજરીમાં અવગણનાઃ ફરી શહેર ભાજપમાં ઉકળતો ચરુઃ શહેર પ્રમુખ મુકેશ દોશી સહિતના સામે ભાજપ આગેવાનો અને કોર્પોરેટરોમાં ભારે રોષ4:10 PM IST
શહેરના ‘લિવેબલીટી ઇન્ડેકસ'માં વધારો કરવા શાસકો કટીબદ્ધ : ઠાકર : ‘અભી તો મંઝીલ પાના બાકી હૈ, બહેતર સે બહેતર કી તલાશ કરો... અભી તો ઈરાદો કા ઇમ્તિહાન બાકી હૈ, મિલ જાયે નદી તો સમંદર કી તલાશ કરો !' : સ્ટે. ચેરમેનનો શેરો-શાયરીથી વિપક્ષને જડબાતોડ જવાબ : ડો. અલ્પેશ મોરઝરીયા, ડો. પ્રદિપ ડવ, મનીષ રાડીયા, જીતુભાઇ કાટોળીયા, કેતન પટેલ, ડો. રાજેશ્વરીબેન ડોડીયા, જયોત્સનાબેન ટીલાળા, સોનલબેન સહિતના કોર્પોરેટરોએ બજેટને વખાણ્યું 3:36 PM IST
બજેટને રાજકીય મુદ્દો ન બનાવોઃ સ્ટે. ચેરમેન4:48 PM IST
આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ નવાચાર અને ટેકનોલોજી દ્વારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદનો આપવા પ્રતિબદ્ધતાનું પ્રતિકઃ એમડી કલ્પેશ રામોલિયા : રાજકોટના ઉદ્યોગપતિનો વિશ્વમાં ડંકોઃ રાજ કૂલિંગ સિસ્ટમ્સે કર્યું દુનિયાના સૌથી મોટા એર કૂલરનું નિર્માણઃ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન4:15 PM IST
રવિવારથી રવિવાર રમઝાન માસઃ હરણીરોઝો અને અંતિમ શુક્રવાર એક સાથે : ૧લી માર્ચના ચંદ્ર દર્શન બાદ શનિવાર રાત્રિથી જ તરાવીહની નમાઝ શરૃ થશેઃ મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ : ગત વખત કરતા આ વખતે માત્ર ૧પ મિનિટનો જ ઘટાડો થતા આ વર્ષે પોણા ચૌદ કલાકનો રોઝો: રવિ થી રવિના ક્રમનું ૮ વર્ષે ફરી પૂનરાવર્તન: પરોઢિયે દરરોજ સહેરીમાં ૧ મિનિટ ઘટશે અને ઇફતારમાં સાંજે દર ત્રણ દિ'એ એક મિનિટ વધશે: ર૯ રોઝા સાથે સોમવારે ઇદ, આમ માર્ચ માસમાં જ પવિત્ર માસ શરૃ થઇને માર્ચમાં જ પૂરો થઇ જશે : પવિત્ર માસના પ્રારંભને ૧૦ દિ' બાકી3:16 PM IST
૨૦ વર્ષની યુવતિને ૪૦ વર્ષના દિલીપે ફ્રેન્ડશીપના નામે ફસાવી દૂષ્કર્મ આચર્યુ પછી બીજે પરણી ગયો : મારી લાઇફમાં હું એકલો છું, મારા ઘરના મને સમજતા નથી...હું ખુબ સારો વ્યક્તિ છું... : તાલુકા પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી મવડી પાળ રોડ પર રહેતાં દિલીપ ચાવડાને ગઇકાલે લગ્ન પુરા થતાં જ ઉઠાવી લીધો : સ્વાર્થ પુરો થઇ જતાં દિલીપે યુવતિને કહ્યું-મારા બીજા લગ્નનું માંડ નક્કી થયું છે, તું મારી મજબૂરી સમજ, હવે આપણે વાત નહિ કરીએ11:45 AM IST
ઢોલરાના ‘દિકરાનું ઘર' વૃધ્ધાશ્રમના નામે યુપીના હૈદરે ૮ લાખનું દાન લઇ લીધું: સાયબર ક્રાઇમ પોલીસે દબોચ્યો : સુભાષ વૃધ્ધાશ્રમ નામે ફેસબૂક પર ખોટી આઇડી ઉભી કરી ક્યુઆર કોડ મુકી નાણા ખંખેરવાનું શરૂ કર્યુ હતું રાજકોટના વૃધ્ધાશ્રમના સેવા કાર્યોના વિડીયો સોશિયલ મિડીયામાંથી મેળવી પોતાની આઇડીમાં મુકી દેતો હતોઃ એસીપી સી. એમ. પટેલ, પીઆઇ આર. જી. પઢીયાર અને ટીમે આઠ લાખ સીઝ કરી આરોપીને યુપીથી ઝડપી લીધો4:49 PM IST
ગોખલાણા પાસે ‘હિટ એન્ડ રન': જસદણના દંપતિનું મોત : જસદણ રહેતાં જુગાભાઇ પોપટભાઇ સાપરા (ઉ.વ.૫૮) અને શામુબેન જુગાભાઇ સાપરા (ઉ.વ.૫૫) માનસી ફાર્મમાં નોકરી કરતાં હોઇ ફાર્મ નજીક રસ્તો ઓળંગતા હતાં ત્યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પતિનું ઘટના સ્થળે, પત્નિનું રાજકોટમાં સારવારમાં મૃત્યુઃ પરિવારજનોમાં શોકની કાલીમા11:04 AM IST
ધોરાજી પાલિકામાં ૭ વર્ષ બાદ ભગવો લહેરાયો : ૩૬માંથી ૨૪ બેઠક ભાજપે કબજે કરીઃ ૧૨ બેઠક કોંગ્રેસના ફાળેઃ આમ આદમી પાર્ટી તેમજ ઓવૈેસી પાર્ટી તેમજ અપક્ષનો સફાયો ૨૦૧૮ની સરખામણીએ કોંગ્રેસે વોર્ડ નંબર ચારમાં બે બેઠકો પર નૂકસાન કર્યું અને વોર્ડ નંબર પાંચ અને સાતની આઠ બેઠક ગુમાવી વોર્ડ નંબર ચારમાંથી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાનો પણ પરાજય ૨૦૧૮ની સરખામણીએ ભાજપ ૧૪ સીટમાંથી ૨૪ સીટ પર પહોંચ્યું2:10 PM IST
આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓની મુલાકાત લઈ સમીક્ષા કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા : સોમનાથ મંદિર તથા આસપાસના સ્થળો ખાતે કાર્યક્રમને અનુલક્ષીને પૂર્વતૈયારીઓને ઓપ આપ્યો : મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે મહાશિવરાત્રિનું આયોજન : કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા3:21 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
પાકિસ્તાનનના બલુચિસ્તાનમાં 7 પંજાબીઓની હત્યા5:39 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST






































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી























































































































































































































