News of Thursday, 12th June 2025
વિમાની દુર્ઘટનામાં કેટલાક સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો પણ મીસીંગ?

હોસ્ટેલ ઉપર પ્લેન તૂટી પડયા બાદ સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલીસ્ટ તરીકે ફરજ બજાવતા સંખ્યાબંધ ઈન્ટરર્ની ડોકટરો મિસીંગ હોવાનું જાણવા મળે છે : યુજી હોસ્ટેલની મેસમાંથી ટીફીન સપ્લાય કરતા ટીફીનવાળા ભાઈ અને તેની પુત્રીનો પણ કોઈ પતો લાગતો નથી : જાણકાર વર્તુળો કહે છે કે મેઘાણીનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર યુજી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહેતા હોય છે : અહિંથી એરપોર્ટ સાવ નજીક આવેલુ હોય વિમાનના અવાજો અને તેના ધક્કાથી મકાનોમાં ધ્રુજારી પણ આવતી હોય છે : આ અંગે સરકારે ઘટતુ કરવુ જોઈએ નહિં તો ભવિષ્યમાં આ થી પણ મોટી મુશ્કેલીઓ સર્જાઈ તેવી ભીતિ રહે છે
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
