<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદ પ્‍લેન ક્રેશ દુર્ઘટના : અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે મુખ્‍યમંત્રીની બેઠક : ગૃહ રાજ્‍ય મંત્રી પણ હાજર : સી.આર.પાટીલ પણ સુરતથી અમદાવાદ આવવા રવાના

 લંડનથી જ ફલાઇટમાં ખામી હતી : લંડનથી ફલાઇટ અમદાવાદ પહોંચી ત્‍યારે ૧:૩૦ કલાક આકાશમાં આટાં-ફેરા માર્યા : લંડનથી અમદાવાદ લેન્‍ડ થતા પણ થયો હતો વિલંબ

 કોંગ્રસે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા : સોનીયા ગાંધી , રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ દુઃખ વ્‍યકત કર્યું : સંપુર્ણ દાઝી ગયેલા લોકોની ઓળખ માટે પરિવારજનો સિવિલ હોસ્‍પિટલ પહોંચવા અપીલ કરાઇ

(6:45 PM IST)