News of Friday, 13th June 2025
પુત્ર ઋષભ કાલે અમેરીકાથી આવી પહોંચશે : જયારે પુત્રી રાધિકા લંડનથી આજે આવશે
એરપોર્ટ ઉપર અંજલીબેનને સાંત્વના આપતા નરેન્દ્રભાઈ નીતિન ભારદ્વાજ અને પાંચ પરિવારજનો (ભત્રીજા) સાથે નરેન્દ્રભાઈને મળતા અંજલીબેન

મોટાભાગના મૃતદેહો ઓળખાય તેવા નથી રહ્યાઃ વિજયભાઈના મોટા બેને ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યુઃ ૧૨ થી ૧૪ કલાકમાં ટેસ્ટનું રિઝલ્ટ આવશેઃ અંતિમયાત્રા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
