<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અકિલા ન્યુઝ :: વિજયભાઈ રૂપાણી ના નિધનનો બાદ રાજકોટમાં રહેતા તેમના પાડોશીઓ ગાંધીનગર જવા રવાના થયા, પાડોશમાં રહેતા લોકોએ કહ્યું કે આજે અંજલીબેન સાથે ખૂબ જ ટૂંકી વાત થઈ હતી, ત્યારબાદ અમારા પરિવારે ગાંધીનગર જવા માટે નક્કી કર્યું હતું, અમે અત્યારે સહ પરિવાર ગાંધીનગર જઈ રહ્યા છીએ. : જુઓ વિડિયો

(11:54 AM IST)