News of Friday, 13th June 2025
મૃતદેહા ભડથું થઇ જતા પ્રવાસીના DNA ટેસ્ટથી ઓળખ કરાશે
સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટ માટે ૧૦૨ લોહીના સેમ્પલ લેવાયાઃ ત્રણ દિવસ પછી રિપોર્ટ આવશે પ્રવાસી અને પરિવારના ડીએનએ મેચ બાદ દર્દીની ઓળખ કરી મૃતદેહો પરિવારજનોને સોંપાશે

અમદાવાદ તા.૧૩: વિમાન દુર્યટનામાં ઉપયશના પ્રચંડ જથ્થાના કારણે પ્લેન ભરસ્મીભૂત થઈ જતા પ્રવાસીઓના મૃતદેહો ભડયું થઈ ગયા હતા. મેડિકલ ટીમ માટે પણ મળતદેતના લાઈ જવાની કામગીરી દુષ્કર બની હતી. પ્રવાસીઓના મૃતદેહોની ઓળખ થઈ શકે તે માટે તેમના પરિવારના સભ્યો સાથે ડિએનએ સેમ્પલ મેચ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે પછી જ મળત્યુ પામેલા હતભાગી પ્રવાસીની નિશ્વિત ઓળખ હરી શકાશે. રિપોર્ટની પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. તે પછી મળતોહ પરિવારને સોંપાશે મોડી રાત સુધીમાં ૧૦૦૨ સેમ્પલ લેવાયા હતા.
સભ્ય જીવિત હોવાની આશા સાથે પરિવારો આવ્યા પણ...
વિમાન દુર્ઘટનાની જાણ બાદ સિવિલ હોસ્પિટકમાં પ્રવાસીઓના પરિવારો રમવ્યા હતા. કેટલાક પરિવાર બહારગામથી પણા લાવ્યા હતા. તેમના કુટુંબીજન જાત છે કે મળત્યુ પામ્યા છે તેની વિગતી લાંબા સમય સુધી આપવામાં નહી આવતા તેમના મનમાં બારે ઉચાટ રહ્યો હતો સિવિલમાં અનેક લોકો થકી તેમના પરિવારનો સભ્ય બધી ગયો હોય તેની માહિતી માટે પ્રયાસ કરતા રહ્યા હતા જો કે સિવિલના તંત્ર દ્વારા જે પરિવારજનો આશા હોય તેમને ડીએનએ સેમપ્લ માટે લોહી આપવાનું કહેતા પરિવારનો સભ્ય જીવિત હોવાની આશા ધૂંધળી થણ પણ હોવાનું જણાતા તેઓ ભાંગી પડયા હતા, અનેક સભ્યો અશ્રુભીની આંખે પ્રવાસી જીવીત હોય તે માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
લોહીનું સેમ્પલ દેવાનું શરૂ કર્યું હતું, થા સેમ્પલ લીધા બાદ ડિએનએ ટેસ્ટ માટે તેને ફોરેન્સિક લેબ-ગાંધીનગર ખાતે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પ્રવાસી તેનો રિપોર્ટ આપવામાં અને તેમના પરિવારના ડીએનએ મેચ બાદ દર્દીની ઓળખ કરી પરિવારને મળતદેહ આપવામાં આવશે. અમદાવાદ સિવિલ તસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે ડીએનએ સેમ્પલ લીધા બાદ રિપોર્ટ આવતા ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગશે. આરોગ્ય અગ્ર સચિવ ઘનંજય દ્રિવિદીએ જણાવ્યું હતું કે ડીએનએ સેમ્પલ લેવા અમદાવાદ સવિલ ઘનંજય દ્વિવેદીએ સિવિલ હોસ્પિટલ વ્યવસ્થા કરાઈ છે. ૫૦ ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે અને તમામ દર્દી સ્ટેબલ છે
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
