News of Monday, 16th June 2025
આજે સોમવારે ભારતની ૧૬મી વસ્તી ગણતરીનું ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે
૩૪ લાખ ગણતરીકારો અને પર્યવેક્ષકો તેમજ ૧.૩ લાખ અધિકારીઓ અદ્યતન મોબાઇલ ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરશે: દૂરના વિસ્તારોમાં, જ્યાં ડિજિટલ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં પરંપરાગત પદ્ધતિથી ગણતરી થશે: અમિતભાઈએ રવિવારે આ ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી :૨૦૨૭માં યોજાના વસ્તી ગણતરી માટે પ્રથમ વખત જાતિ ગણતરી સાથે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
