<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

મુંબઈમાં ગણેશોત્‍સવ ૨૦૨૫નો ભવ્‍ય પ્રારંભ

ગણેશોત્‍સવ ૨૦૨૫

મુંબઈઃ લાલબાગચા રાજાની પરંપરાગત પાદ્યપૂજા સંપન્નઃ શ્રધ્‍ધાળુઓમાં ઉત્‍સાહનો માહોલઃ કાંબલી આર્ટસ વર્કશોપમાં સવારે ૬ વાગ્‍યે મંડળ અધ્‍યક્ષ દ્વારા પૂજા કરાઈઃ આ વર્ષે ૨૭ ઓગસ્‍ટથી ૬ સપ્‍ટેમ્‍બર સુધી ચાલનારા ગણેશ ઉત્‍સવની પ્રથમ ઝલકથી મુંબઈ ભક્‍તિમય.

(11:12 AM IST)