હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 16th June 2025
‘અકિલા' મારું જ ઘર, નિમિષભાઇ ખૂબ જ આધુનિક બિલ્ડીંગ બનાવ્યું : વિજયભાઇના શબ્દો હજી પડઘાય છે

રાજકોટના પોતાના પુત્ર અને અકિલાના પરિવારિક સ્વજન વિજયભાઇ જ્યારે ‘અકિલા'ના આધુનિક બિલ્ડીંગમાં પ્રથમવાર આવ્યા ત્યારે બોલી ઉઠેલ કે, ‘અકિલા' તો મારું જ ઘર, નિમિષભાઇ તમે ખૂબ જ આધુનિક બિલ્ડીંગ બનાવ્યું છે. વિજયભાઇના દરેક આ શબ્દો હજી પણ પડઘાય છે. ઉપરોકત તસ્વીરોમાં શ્રી વિજયભાઇ રૂપાણીને અકિલાના એકઝીક્યુટીવ એડીટર નિમિષભાઇ ગણાત્રાએ ફુલથી સત્કારેલ. અન્ય તસ્વીરોમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા અને અકિલા પરિવારના સભ્યો ચિ. ધન્વી ગણાત્રા, ચિ. માહી ગણાત્રા, ચિ. માનસી પારઘી વિ.એ તેમનું કુમકુમ તિલકથી સ્વાગત કરતા નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં અકિલા પરિવારના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી શૈલેષભાઇ દવે, શ્રી અનિલભાઇ દાસાણી નજરે પડે છે. (ફાઇલ તસ્વીર : સંદીપ બગથરિયા)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
