News of Monday, 16th June 2025
અંતિમ સફરની તૈયારી

રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ રૂપાણીની વસમી વિદાયથી આખું રાજકોટ શહેર શોકમય છે. આજે સાંજે તેમની અંતિમ યાત્રા નિકળી રહી છે. તેની તૈયારી થઈ રહ્યાનું નજરે પડે છે. સૌરાષ્ટ્રના ખૂબ જ જાણીતા અને વિજયભાઈના આપ્તજન સમા શ્રી કાળુભાઈ ફૂલવાળા દ્વારા શબવાહીનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે.(૪૦.૩૩)
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
