News of Monday, 16th June 2025
પુર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને ગાર્ડ ઓફ ઓનરનું રિહર્સલ

રાજકોટઃ અમદાવાદની પ્લેન દૂર્ઘટનામાં ભોગ બનેલા રાજકોટના પનોતા પુત્ર પુર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઇ રૂપાણીનો પાર્થિવ દેહ આજે રાજકોટ તેમના નિવાસ સ્થાન નિર્મલા રોડ પારસ સોસાયટી ખાતે લાવવામાં આવે પછી અંતિમયાત્રા નીકળવાની હોઇ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે પોલીસદળ દ્વારા સ્વ.શ્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાન ‘પુજીત' ખાતે ગાર્ડ ઓફ ઓનરનું રિહર્સલ કરાયું હતું. (ફોટોઃ અભિજીત બગથરીયા)
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
