<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે ભાજપના આગેવાનો-કાર્યકારોની બહોળી સંખ્‍યામાં હાજરી

રાજકોટઃ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ હિરાસર એરપોર્ટથી રાજકોટ ખાતે તેમના નિવાસસ્‍થાને લઈ જવામાં આવેલ. આ અગાઉ ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે પ્રોશેસન નિકળનાર હોય ભાજપના આગેવાનો સર્વશ્રી ધનસુખભાઈ ભંડેરી, નરેન્‍દ્રસિંહ જાડેજા, મનિષભાઈ રાડીયા, પુષ્‍કરભાઈ પટેલ,  નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા), ભુપતભાઈ બોદર, દીલીપભાઈ પટેલ, કમલેશભાઈ મીરાણી, અશોકભાઈ ડાંગર, પરેશભાઈ ગજેરા, કૌશીકભાઈ ચાવડા, દર્શનભાઈ, વિજયભાઈ રાઠોડ સહિતના નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:05 PM IST)