News of Monday, 16th June 2025
ગ્રીનલેન્ડ ચોકડીએ માનવ મહેરામણ ઉમટયો

રાજકોટઃ વિજયભાઈ રૂપાણીની શ્રધ્ધાંજલી-યાત્રામાં માનવમહેરામણ ઉમટી પડયો છે. ગ્રીનલેન્ડ ચોકડીએ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. તસ્વીરમાં વી.પી.વૈષ્ણવ, અશોકભાઈ ડાંગર, કાશ્મીરાબેન નથવાણી, રમાબેન હેરભા સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
