News of Monday, 16th June 2025
રાજકોટના લોકલાડીલા વિજયભાઇ રૂપાણીની શ્રધ્ધાંજલી યાત્રામાં માનવદરિયો ઉમટયો

રાજકોટ : વિજયભાઇ રૂપાણીના પાર્થિવ દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસ સ્થાન સુધી પ્રોસેશન રૂપે લઇ જવામાં આવી રહ્યા છે ત્યારે માર્ગો ઉપર જાણે માનવ દરિયો ઉમટી પડયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વિજયભાઇના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે. તસ્વીરમાં ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, નરેન્દ્રસિંહ જાડેજા, ભુપતભાઇ બોદર, પ્રદિપ ડવ, ત્યાગવલ્લભ સ્વામી, કૌશિકભાઇ ચાવડા, રાજુભાઇ ઝુંઝા, મયુરભાઇ શાહ સહિતના આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
