<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

અમિતભાઇ શાહ રાજકોટમાં

રાજકોટ : આ લખાય છે ત્‍યારે બપોરે ૪:૩૦ વાગ્‍યે કેન્‍દ્રીય મંત્રી અમિતભાઇ શાહ રાજકોટ આવી પહોંચ્‍યા છે તસ્‍વીરમાં રાજ્‍યપાલ આર્ચાય દેવવ્રતજી, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પુર્વ ઉપમુખ્‍યમંત્ર નિતિનભાઇ પટેલ અને ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ નજરે પડે છે. 

(4:38 PM IST)