News of Monday, 16th June 2025
વિજયભાઈ નો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો : ભાવવહી દ્રશ્યો

રાજકોટ : આ લખાય છે ત્યારે સાંજના 6 વાગ્યાની આસપાસ વિજયભાઈ રૂપાણી નો પાર્થિવદેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. આ સમયે ભાવવહી દ્રશ્યો સર્જાયા હતા. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
