તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Monday, 16th June 2025
વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન નજીક આવેલ શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે તેમના પાર્થિવદેહ ને દર્શનાર્થે રાખવામાં આવ્યો : ગાર્ડ ઓફ ઓર્નર અપાયું

રાજકોટ : આ લખાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો વિજયભાઈ ના અંતિમ દર્શન માટે ઉમટી રહ્યા છે. તસ્વીર માં અમિતભાઇ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવર્તજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સી. આર. પાટીલ, નીતિનભાઈ પટેલ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત છે. (તસ્વીર : અભિજીત બગથ રિયા)
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
