<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

અકિલા ન્યુઝ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીની ગ્રીન લેન્ડ ચોકડી થી તેમના નિવાસ સ્થાન સુધી નીકળી યાત્રા, સ્વયંભૂ રાજકોટના લોકોએ આપી ભાવ પૂર્ણ શ્રદ્ધાંજલિ, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(7:50 PM IST)