તા. ૧૧ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૯ શનીવાર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ માટે ભાજપે તમામ ૧૮ વોર્ડના ૭૨ મહારથીઓના નામ કર્યા જાહેર : જુના જોગીઓ અને નવા ચહેરાઓના સંગમ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઉમેદવારોના નામ પર આખરી મહોર જુઓ સંપૂર્ણ યાદી 8:48 PM
મેલડી માતાજીની મૂર્તિ, આભુષણો ચોરનાર સગીર નીકળ્યોઃ વાયરલ ઘટનાની અંદરની વાત 3:29 PM
રાજકોટમાં કરોડોના રોકાણ કૌભાંડનો પર્દાફાશ : વડાલીયા ફૂડ્સના માલિક સાથેની છેતરપિંડી તો માત્ર શરૂઆત : 200 કરોડનું કૌભાંડ આચરનાર ઠગ ટોળકીની 15 મિલકતો ટાંચમાં લેવાશે 10:39 AM
સુપ્રીમ કોર્ટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ને લઈને મોટો ચુકાદો આપ્યો : લાખો પેનશનધારકોને મળશે લાભ 2:03 PM
ઈરાનની કઈ ૧૦ વાત માનવા મજબુર બન્યા ટ્રમ્પ?તહેરાન કહે છે...અમે જીત્યા 10:11 AM
વડોદરામાં લોહીના સંબંધો લજવાયા: ગાડી લે-વેચના વેપારી પર પિતરાઈ ભાઈનો 'બેટ' વડે ખૂની હુમલો:ભાઈ જ ભાઈનો દુશ્મન બન્યો 6:12 PM
પશ્ચિમ એશિયામાં શાંતિના ચીંથરા ઉડ્યા : માત્ર 12 કલાકમાં સીઝફાયરનો કરુણ અંત અને તેહરાન પર અમેરિકાના ભીષણ હવાઈ હુમલા : ઈરાને હોર્મુઝની સામુદ્રધુની સીલ કરતા વિશ્વભરમાં હાહાકાર : મધ્યસ્થીઓની મહેનત પાણીમાં ગઈ 11:22 PM
પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે ભારતની મોટી રાજદ્વારી ચાલ: પિયુષ ગોયલે સાઉદી સહિત ખાડી દેશોના મંત્રીઓ સાથે કરી મંત્રણા, સપ્લાય ચેઇન મજબૂત કરવા પર ભાર 11:58 PM
ચંદ્રયાન-૪ નું ‘મહામિશન’: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી માટી લાવવા ISRO એ બદલ્યું આખું ગણિત, એક નહીં પણ બે રોકેટની મદદથી અંતરિક્ષમાં રચાશે ઈતિહાસ! 11:57 PM
શાંતિ મંત્રણા કે મહાયુદ્ધની પૂર્વતૈયારી? જો ઈસ્લામાબાદ મિશન નિષ્ફળ જશે તો હોર્મુઝની સામુદ્રધુની બનશે ‘ડેથ ઝોન’, ચીનની એન્ટ્રીથી બદલાઈ શકે છે આખું સમીકરણ 11:57 PM
અમેરિકા-ઈરાન વચ્ચે મડાગાંઠ: $6 બિલિયનની જપ્ત સંપત્તિ મુક્ત કરવાના ઈરાની દાવાને વોશિંગ્ટને ફગાવ્યો, ઈસ્લામાબાદમાં હાઈ-વોલ્ટેજ મંત્રણા પૂર્વે જ વિવાદ 11:56 PM