<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

ગુજરાત પ્રદેશ પ્રમુખપદ કેમ છોડ્યું ? શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં પ્રભારી અને સંગઠન મહા સચિવ સાથે ચર્ચા કરશે

ગુજરાત કોંગ્રેસની સ્થિતિથી હાઈકમાન્ડને અવગત કરશે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યું હતું 

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્લીમાં બેઠક કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ દિલ્લીમાં બેઠક કરશે. પ્રભારી અને સંગઠન મહાસચિવ સાથે બેઠક કરશે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષપદ કેમ છોડ્યું એ અંગે  વાતચીત થશે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિથી હાઈકમાન્ડને અવગત કરશે. પેટાચૂંટણીમાં કોંગ્રેસના હાર બાદ રાજીનામું આપ્યું હતું.


 

(1:41 PM IST)