<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

નવી દિલ્હીમાં ગોપાલ ઇટાલિયા-પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીનું અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં સન્માન

રાજકોટ::નવી દિલ્હી ખાતે વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના વિજયની ઉજવણી કરવામાં આવી હતી.ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ પ્રમુખ  ઇશુદાન ગઢવીનું  અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી  ભગવંત માનની ઉપસ્થિતિમાં સન્માન કરી ગુજરાતની જનતા અને ગુજરાતના આમ આદમી પાર્ટીના સૌ કાર્યકરો અને વિસાવદર વિધાનસભા બેઠકના મતદારોને અભિનંદન પાઠવ્યા હતા."લડેંગે….જીતેંગે…." તેમ જણાવ્યું હતું.

(3:37 PM IST)