<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

સોનાના ભાવમાં ઊંચા મથાળેથી સતત ઘટાડો :જાણો અમદાવાદ,સુરત, રાજકોટ.દિલ્હી ,મુંબઈ.કોલકતા સહિતના શહેરોમાં શું રહ્યા લેટેસ્ટ ભાવ

જાણો બેગલુરુ , ચેન્નાઇ, હૈદરાબાદ સહિતના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટના શું રહ્યા સોનાના ભાવ

નવી દિલ્હી :આજે 30 જૂનના રોજ દેશમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,290 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,410 પ્રતિ 10 ગ્રામ છે.

આજે 30 જૂનના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,340 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,460 પ્રતિ 10 ગ્રામ છે.

સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,340 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,460 પ્રતિ 10 ગ્રામ છે.

વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,340 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,460 પ્રતિ 10 ગ્રામ છે.

 

રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,340 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,460 પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,560 પ્રતિ 10 ગ્રામ છે.

 

મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,290 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,410 પ્રતિ 10 ગ્રામ છે.

 

કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,290 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,410 પ્રતિ 10 ગ્રામ છે.

 

બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,290 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,410 પ્રતિ 10 ગ્રામ છે.

 

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,290 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,410 પ્રતિ 10 ગ્રામ છે.

 

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹89,290 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,410 પ્રતિ 10 ગ્રામ છે.

(1:40 PM IST)