<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

અમેરિકી રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પનું વેપાર કરારો અંગે નિવેદન

 

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સંકેત આપ્‍યો છે કે વેપાર કરારોમાં પ્રગતિ ન થતાં નવમી જુલાઈની સમયમર્યાદા પહેલાં પત્રો દ્વારા વેપાર સમજૂતીઓ થઈ શકે છે. વ્‍હાઇટ હાઉસે અનેક દેશો સાથેની વેપાર વાતચીતમાં ધીમી પ્રગતિની ટીકા કરી છે. આ નિવેદનથી વૈશ્વિક વેપાર નીતિઓ પર અસર પડી શકે છે, ખાસ કરીને ભારત જેવા દેશો સાથેના આર્થિક સંબંધો પર.

(3:53 PM IST)