<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે મચાવી તબાહી ૧૦ દિવસમાં ૩૪ જણના જીવ ગયા

 

શિમલા, તા.૩૦: હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ઠેર-ઠેર ભારે તબાહી મચાવી છે.ગઈ કાલે સોલનમાં શિમલા-કાલકા હેરિટેજ રેલવેલાઇન પર ભૂસ્‍ખલન થવાને લીધે એ ખોરવાઈ ગઈ હતી અનેક જિલ્લાઓમાં ભૂસ્‍ખલન, પાણી ભરાવાની અને કનેક્‍ટિવિટી ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. ૨૦ જૂનથી ગઈ કાલ સુધીમાં અતિવળષ્ટિને કારણે ૩૪ લોકોએ જીવ ગુમાવ્‍યા છે.

(4:03 PM IST)