તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Saturday, 5th July 2025
જયપુરમાં માત્ર મહિલાઓની જ કબરમાંથી કફન ચોરાઈ રહ્યાં છે
કબ્રસ્તાનમાં દફનાવાયેલી લાશો પણ હવે સુરક્ષિત નથી રહી

જયપુર તા.૫: કબ્રસ્તાનમાં દફનાવાયેલી લાશો પણ હવે સુરક્ષિત નથી રહી. જયપુરમાં શાષાીનગર પાસે નાહરી નાકાના કબ્રસ્તાનમાંથી કફનની ચોરી થઈ રહી છે. નવાઈની વાત એ છે કે એ કફન પણ માત્ર મહિલાઓની કબરમાંથી જ ચોરાઈ રહ્યાં છે. છેલ્લા થોડાક દિવસથી લગાતાર મહિલાઓની કબરમાં ઢાંકવામાં આવેલાં કફન ગાયબ થઈ ગયાં છે. કબર સાથે પણ છેડછાડ થતી હોવાનું જણાયું છે. સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ લોકો કબ્રસ્તાનની આસપાસ શંકાસ્પદ સ્થિતિમાં ઘૂમતા જોવા મળ્યા છે.(૩૮.૪)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
